ફોટોકેમિકલ સ્મોગના ઘટકોના નામ જણાવો અને ફોટોકેમિકલ સ્મોગને નિયંત્રિત કરવા માટેના બે ઉપાયો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફોટોકેમિકલ સ્મોગના સામાન્ય ઘટકોમાં ઓઝોન $(O_3)$,નાઈટ્રિક ઓક્સાઈડ $(NO)$,એક્રોલીન $(CH_2=CH-CHO)$,ફોર્માલ્ડિહાઈડ $(HCHO)$ અને પેરોક્સિએસીટાઈલ નાઈટ્રેટ $(PAN)$ નો સમાવેશ થાય છે.
ફોટોકેમિકલ સ્મોગને નિયંત્રિત કરવા માટેના બે ઉપાયો:
$(i)$ અમુક છોડ જેવા કે $Pinus$,$Juniparus$,$Quercus$,$Pyrus$ અને $Vitis$ નાઈટ્રોજન ઓક્સાઈડનું ચયાપચય કરી શકે છે,તેથી તેમનું વાવેતર આ બાબતમાં મદદરૂપ થઈ શકે છે.
$(ii)$ વાહનોમાં કેટાલિટિક કન્વર્ટરનો ઉપયોગ કરવો જોઈએ જેથી નાઈટ્રોજન ઓક્સાઈડ અને હાઈડ્રોકાર્બનનું ઉત્સર્જન ઘટાડી શકાય.

Explore More

Similar Questions

શું તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીનું પ્રદૂષણ જોયું છે? તેને નિયંત્રિત કરવા માટે તમે કયા પગલાં સૂચવશો?

ગ્રીન કેમિસ્ટ્રી (હરિત રસાયણવિજ્ઞાન) એટલે શું?

એક પાણીના નમૂનામાં નીચે મુજબના આયનોની $ppm$ સ્તરની સાંદ્રતા છે:
$F^- = 10; \, SO_4^{2-} = 100; \, NO_3^- = 50$
કયો આયન/આયનો પાણીના નમૂનાને પીવા માટે અયોગ્ય બનાવે છે?

પૃથ્વી પર જ્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તાર માટે 'જીવાવરણ' (biosphere) શબ્દનો ઉપયોગ થાય છે:

Difficult
View Solution

નીચેનામાંથી કયા દ્રાવકનો ઉપયોગ કચરો અને હવાનું પ્રદૂષણ ટાળવા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo